નં શા.શિ.વિ.સ.હી.૬૧/૨૦૨૪ તા. ૧૭/૦૮/૨૦૨૪ પાર્ટીશન હોરર્સ રીમેમ્બર્સ ડે અંગે તા.૨૧ ૦૮ ૨૦૨૪ ના રોજ હોમ સાયન્સ ભવનની વિદ્યાર્થીનીઓ,શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીગણ એ "વિભાજન વિભીષિક સ્મૃતિ" દિવસ અંતર્ગત સરસ્વતી માતાના મંદિર ખાતે રાખવામાં આવેલ એક વિશેષ પ્રદર્શન તેમજ ૨૨ મિનીટ નો નાટક વિડિયો સેનેટ હોલ માં નિહાળ્યો